ગાંધીનગરગુજરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ,વાસણા બેરેજના 21 દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં સવારે 4 વાગ્યાથી મેઘરાજની પધરામણી થઈ છે. શહેરમાં સવારે 4થી 6 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. ગોતા,રાણીપ અને ચાંદલોડિયામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે.

ગઈકાલથી આજ સવારના 6 સુધી અમદાવાદના ઝોન પ્રમાણે વરસાદ
પૂર્વ ઝોન 20.51,પશ્ચિમ ઝોન 27.28,નવા પશ્ચિમ ઝોન 17.00,મધ્ય ઝોન 21.00,ઉતર ઝોન 20.17,દક્ષિણ ઝોન 4.50,સરેરાશ વરસાદ 18.42

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x