ગાંધીનગરગુજરાત

વડોદરા: કામગીરી શરૂ થતા 27 ડિસેમ્બરે 4 ટ્રેનો રદ્દ રહેશે

વડોદરા
વડોદરા રેલવે વિભાગ દ્વારા 27 ડિસેમ્બર, શુક્રવારના રોજ આણંદ-ગોધરાની વચ્ચે બ્રિજ નં. 65 પર કામગીરી શરૂ કરવામાં અાવશે.જેની અસરના ભાગ રૂપે રૂટ બ્લોક કરવામાં અાવશે અને અહિંયાથી પરથી પસાર થતી ચાર ટ્રેન રદ્દ કરવામાં અાવશે.
27 ડિસેમ્બરે અાણંદ-ગોધરા વચ્ચે અાવેલા બ્રિજ નં-65 પર ફરીથી કામ કરવાને કારણે ટ્રેક બ્લોક કરી દેવામાં અાવ્યો છે.જેના કારણે 27 ડિસેમ્બરે 4 મેમુ ટ્રેન રદ્દ કરવામાં અાવશે.કામગીરીને પગલે 69123 આણંદ – ગોધરા મેમુ, 69126 ગોધરા – આણંદ મેમુ, 69189 આણંદ – દાહોદ મેમુ, 69118 દાહોદ – વડોદરા મેમુ રદ્દ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *