આંતરરાષ્ટ્રીયરમતગમતરાષ્ટ્રીય

T20 સીરીજ માં ભારતે 5-0થી ન્યુઝીલેન્ડનો કર્યો વાઈટવોશ

શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની સાથે 5-0થી ક્લિન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ પાંચ મેચની દ્વિપક્ષીય ટી 20 શ્રેણીમાં ક્લિન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની છે.
વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં રાહુલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ એક આકર્ષક મેચમાં જોરદાર રમત બતાવી ન્યુઝીલેન્ડને મુશ્કેલીમાં મૂક્યું છે. માઉન્ટ મોંગુનૂઇ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી રોહિતની અડધી સદીની ઈનિંગ્સના આભારી 163 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ટેલરની અડધી સદીની ઇનિંગ હોવા છતાં લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી અને મેચ સાત રનથી હારી ગઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x