WHO એ આપી કોરોના વાયરસ અંગે મહત્વપૂર્ણ જાણકારી, કઈ રીતે પ્રસરે છે ?
વોશિંગટન:
કોરોના વાયરસનો પ્રકોપથી દુનિયા પરેશાન છે. કોરોના બાબતે લોકો જાગૃતિ રાખે એ જરુરી છે પરંતુ અફવાઓ અને ખોટી માન્યતાઓથી પણ દૂર રહેવાની જરુર છે. કોરોના વાયરસ હવામાં હોય છે એવી વ્યાપક માન્યતા પ્રવર્તે છે આથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમિત માણસોના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે તે હવામાં હોતો નથી. સંક્રમિત વ્યકિત જયારે ઉધરસ કે છીંક ખાય ત્યારે સેંકડો સુક્ષ્મ બુંદો બહાર આવતી હોય છે તે નજીકના માણસમાં ફેલાઇને સંક્રમિત કરી શકે છે.