રાજ્યમાં કોરોના નો કહેર : કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે કેસ
ગાંધીનગર :
રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 262 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે.
18 જીલ્લામાં 262 કેસ, મોત-17
આજે 76 પોઝિટિવ કેસ નોંધાયા
●અમદાવાદ:142
●સુરત:24
●રાજકોટ:13
●વડોદરા:22
●ગાંધીનગર:13
●ભાવનગર:18
●કચ્છ:2
●મહેસાણા:2
●ગીરસોમનાથ:2
●પોરબંદર:3
●પંચમહાલ:1
●પાટણ:12
●છોટાઉદેપુર:2
જામનગર:1
મોરબી:1
સાબરકાંઠા:1
દાહોદ:1
આણંદ:2
આજે તમામ 76 પોઝિટિવ કેસ સ્થાનિક,1 મોત
●અમદાવાદ 58
●સુરત 2
●દાહોદ 1
●આણંદ 1
●છોટાઉદેપુર 1
●પાટણ 7
●રાજકોટ 2
●વડોદરા 4
કુલ ટેસ્ટ:-6199
છેલ્લા 24 કલાકમાં:-1975 ટેસ્ટ
રિપોર્ટ બાકી:-358
●262 પોઝીટીવ કેસ
●17 મોત
●26 દર્દી સાજા
????વિદેશ 33 પોઝિટિવ
????આતરરાજય 32
???? સ્થાનિક 197 કેસ
●18 જિલ્લામાં #COVID19 પોઝીટીવ કેસ નોંધાયા
●સૌથી વધુ 142 કેસ અમદાવાદ જિલ્લામાં
●સૌથી વધુ 6 મોત અમદાવાદ
●સૌથી વધુ 100 સ્થાનિક કેસ અમદાવાદમાં