ગાંધીનગરગુજરાત

રાજ્યની પ્રાથમિક સ્કૂલોનું નવું સત્ર 8 જૂનથી શરૂ થશે

ગાંધીનગર :

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારીનો કહેર ગુજરાતમાં યથાવત છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોનું નવું સત્ર 8 જૂનથી શરૂ થશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાથમિક શિક્ષણના નિયામક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જો કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે વેકેશન લંબાશે કે તારીખમાં ફેરફાર થશે તો ફરી જાણ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x