ગુજરાત

સુરત : કોરોના મહામારીથી બચવા શ્રી ગણેશ ઉત્સવ-૨૦૨૦ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સંતોએ કરી અપીલ

સુરત :

આગામી આવતા ગણેશોત્સવ પ્રસંગ અનુરૂપ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ નાં પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા અટલ આશ્રમ નાં શ્રી પરમ પુજય બાપુ બટુક મહારાજ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિનાં સંગઠન મંત્રી ધમૅશભાઇ લાપશીવાલા અને શ્રી મીડીયા તરીકે નૈતિકભાઇ રેશમવાળા નાં સહાયક તરીકે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના જીવાણું મહામારીથી નાગરિકોને બચાવવા માટે શ્રી ગણેશ ઉત્સવ-૨૦૨૦ ને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના સંતોશ્રીઓ દ્વારા જનહિતમાં જાહેર કરેલ આચારસંહિતાનું પાલન કરવા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ પરીવાર સુરત મહાનગરના સર્વે શ્રી ગણેશ ભકતોને નમ્ર અપીલ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x