ગાંધીનગરગુજરાત

એસ.જી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાનું ગૌરવ

DSCN7901એસ.જી.અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ધો -7 A માં અભ્યાસ કરતો વિધ્યાર્થી અરવિંદ વેલમુર્ગન આદિદ્ર્વિડા જેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થયો છે તેના વાલી વેલમુર્ગન  કે .આદિદ્ર્વિડા ને ઓપન પેજ ન્યુજ પેપર દ્વારા આ વર્ષનો  બેસ્ટ પેરેન્ટ્સ ઓફ એજુકેટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે શાળા માટે ગૌરવની વાત છે.શાળા પરિવાર તેમજ આચાર્યા મિલી મેડમે આ પેરેન્ટ્સ ને અભિનંદન આપ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x