ગાંધીનગરગુજરાત

હાયરકેબ કેબ ટેક્ષી સર્વિસ ધ્વારા ગ્રાહકોને સુરક્ષા માટે સેનેટાઈજર કીટ અપાય છે.

ગાંધીનગર :
સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વમાં અત્યારે ચાલી રહેલા કોરોના કાળનાં કપરા સમયમાં હાયરકેબ કેબ ટેક્ષી સર્વિસ ધ્વારા મુસાફરી કરતા દરેક ગ્રાહકોને મુસાફરી શરૂ થતા પહેલા કોરોના સામે રક્ષણ માટે મળી રહે તે માટે સેનેટાઈજર કીટ આપવામાં આવે છે તેમજ દરેક ટ્રીપ શરૂ થતા પહેલા વાહનને સંપૂર્ણ સેનેટાઈજ કરવામાં આવે છે. તેમજ દરેક વાહનમાં ડ્રાઇવર માસ્ક પહેરે છે અને પોતે સેનેટાઈજ પણ થાય છે અને ગ્રાહકોને પણ સેનેટાઈજ કરાવીને કૉવિડ-૧૯ ના સુરક્ષાના નિયમોનું પાલન કરે છે જેથી ગ્રાહકોને સંક્રમિત થવાનો ભય રહેતો નથી.
હાયરકેબ દરેક મુસાફરને અનુકૂળ અને પરવડે તેવા અલગ અલગ ભાડા વિકલ્પો સાથે શરૂ થયેલ છે અને માનનીય વડાપ્રધાનનાં “વૉકલ ફોર લોકલ” સૂત્ર માર્કેટમાં વધારે પ્રચલિત થાય તે માટે હાયરકેબ સતત પ્રયત્નશીલ છે. તેવું સંચાલક જેનિફર મંદેરા તેમજ ધવલ પટેલ એ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x