ગુજરાત

૧૮થી ૩૦ વર્ષની મહિલાઓને દુષ્કર્મનો ખતરો સૌથી વધુ, યૌન શોષણના ૭૦% કેસમાં આ લોકો જવાબદાર

૧૮થી ૩૦ વર્ષની મહિલાઓને દુષ્કર્મનો ખતરો સૌથી વધુ છે. એનસીઆરબીના ક્રાઈમ રેકોર્ડનો હવાલો આપતા ‘વૂમેન એન્ડ મેન ઈન ઈÂન્ડયા ૨૦૨૨’

Read More
ગુજરાત

અશોક ગેહલોત અને વસુંધરા રાજે કોરોના પોઝિટિવ

રાજસ્થાનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ્‌ુીં

Read More
ગુજરાત

અમિત શાહ ૬ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસેઃ સાળંગપુરમાં દાદાની ૫૪ ફૂટની મૂર્તિનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વાત જાણે છે કે, અમિત શાહ ૬ એપ્રિલે ગુજરાત આવશે. મહત્વનું

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના વ્યાજખોરે 35 લાખને બદલે 73 લાખ લીધા, ગીરો મુકેલી કાર 14 લાખમાં વેચી 46 લાખ વસૂલ્યા

ગાંધીનગરના શેરબજારના વેપારીએ વ્યાજ પર લીધેલા રૂ. 35 લાખના બદલામાં ગીરો મુકેલી કાર અને બે બાઇક રૂ. 14 લાખમાં વેચી

Read More
ગુજરાત

નડીઆદ શહેર તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા ૧૪ મું અધિવેશનની ઉજવણી

તા. ૪ એપ્રિલ ૨૦૨૩ સાક્ષર નગરી નડીઆદના આંગણે નડીઆદ શહેર તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા અને ૧૪ મું વાર્ષિક

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ભાટ મધર ડેરી સામે અજાણ્યા વાહનની ટક્કરથી રાહદારીનું મોત થયું હતું.

ગાંધીનગરમાં ભાટ મધર ડેરી સામેના રોડ પર મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને રાહદારીને ટક્કર મારી

Read More
ગુજરાત

વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ સરકારે લીધો મોટો નિર્ણય, ગૃહ વિભાગની જાહેરાત

વડોદરામાં રામનવમીના શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ગૃહ વિભાગ હરકતમાં આવ્યું હતું. અધિક કમિશનરની વધુ એક જગ્યા ઉભી કરવાનો નિર્ણય લેવાયો

Read More
મનોરંજન

ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા

ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરા પર નોટોનો વરસાદ થયો. બનાસકાંઠાના થરાદ ખાતે નંદીદેવી માતાની વાવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને

Read More
ગુજરાત

સરકારના આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકો માટે મુશ્કેલીઓ ઉભી થશે.

જ્ઞાનસેતુ પ્રોજેક્ટે સરકારી અને સહાયિત શાળાઓના અસ્તિત્વ અંગે શિક્ષણવિદોમાં ચિંતા ઊભી કરી છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હેઠળ, ધોરણ 1 થી 5

Read More
ગુજરાત

ઇતિહાસ ની એરણ પર અમદાવાદ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વ્યાખ્યાન યોજાયું.

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા દર મહિનાના પ્રથમ સોમવારના રોજ શતાબ્દી વ્યાખ્યાન શ્રેણી માં કુલપતિ સ્મૃતિ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવે

Read More