કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.૨ લાખ સુધીનો દંડ અને શાળાઓની માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇ કરાઇ
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ
Read More