સાણોદા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયોગ ઃ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અનોખા મોડેલ તૈયાર કર્યા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી મોડેલ નિર્માણ કરીને વિજ્ઞાન શિક્ષણ મેળવી રહ્યા છે.
Read More