“જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા.11-07-2025 ના રોજ રોજગાર ભરતી મેળા યોજાશે”
જીલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧/૦૭/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે તાલુકા પંચાયત હોલ, તાલુકા પંચાયત, કલોલ
Read More