વારાણસી એરપોર્ટ પર હાઈ-એલર્ટ: બેંગલુરુથી આવેલી ફ્લાઇટના નવ મુસાફરોની કોકપિટમાં ઘૂસવાના પ્રયાસ બદલ પૂછપરછ
બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ફ્લાઇટના બે મુસાફરોએ કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
Read More