Gujarat

IMG_20190109_224017

નોટબંધી સમયે થયેલ મોતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય પાસે નથી

February 14, 2019

નવી દિલ્હીઃ વર્ષ 2016માં સરકાર તરફથી નોટબંધી કર્યા બાદ દેશભરમાં અનેક લોકોના મોત થવાના મામલે સામે આવ્યા હતા. પરંતુ હવે PMOનું કહેવું છે કે, સરકારની પાસે આ મોત વિશે કોઈ જાણકારી નથી. PMOએ આ જાણકારી કેન્દ્રિય માહિતી કમીશનને આપી છે. નોંધનીય છે કે, કેન્દ્રીય માહિતી કમીશનને આ મામલે એક આરટીઆઈ અરજીકર્તીની અરજી પર સુનાવણી કરી […]

Read More
IMG_20181227_141826

2019 ચૂંટણીની આચાર સંહિતા અગાઉ રૂપાણી સરકાર આ ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી

February 14, 2019

ગાંધીનગર : આગામી લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. અને રાજ્ય સરકારે આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી યુવાનોને લોભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે તબીબ, નર્સ અને હોસ્પિટલ સેવામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા સરકારે ઝડપી બનાવી છે. રાજ્ય સરકાર અગાઉ ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરી ચુકી છે. મગફળી સહિતના વિવિધ પાકની […]

Read More
IMG_20190214_135528

રાહુલ ગાંધી આજે ગુજરાતથી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, જાણો સમગ્ર કાર્યક્રમ

February 14, 2019

ધરમપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં […]

Read More
KANHAIYA-AND-RUPANI

રાજકોટમાં કનૈયાકુમારે કહ્યું, 2019માં મોદી તો જશે પણ રૂપાણીને પણ ઘરે લેતા જશે

February 13, 2019

રાજકોટ : રાજકોટમાં પાસ નેતા હાર્દિક પટેલ, વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમારની રેલી યોજાઈ છે. હોસ્પિટલ ચોકથી સંવિધાન બચાવ રેલી નીકળી હતી. રેલી પહેલા ત્રણેય યુવા નેતાઓએ હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કર્યા હતા. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત […]

Read More
images

એક જ દિવસમાં કોંગ્રેસ શાસિત 4 તાલુકા પંચાયતને ભાજપે ઉથલાવવાની કરી દીધી કોશિશ

February 13, 2019

જસદણમાં અને પછી ઉંઝામાંથી કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યા બાદ ભાજપ તાલુકા પંચાયતમાં પહોંચી છે. આજે એક જ દિવસમાં 4 તાલુકા પંચાયતમાં જ્યાં કોંગ્રેસ સર્મથીત ઉમેદવારો છે તેને ઉથલાવવાની કોશિશ કરી દેવાઈ છે. જેમાં ખાસ જૂનાગઢના વંથલી, ઉંઝા, મહેસાણામાં કોંગ્રેસ સમર્થીત શાસન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. વંથલી કોંગ્રેસનો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ […]

Read More
bar association

ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનએ કર્યો વકીલો માટે 5 હજારના વાર્ષિક બજેટ સહિતની માગણીનો ઠરાવ

February 13, 2019

ગાંધીનગર : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 જાન્યુઆરીના રોજ દેશભરના વકીલો માટે કરાયેલી માંગણીઓને અનુસંધાને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની એક મિટિંગ સોમવારે મળી હતી. પ્રમુખ સલીમ મોદન તેમજ મહામંત્રી હિતેશ બી. રાવલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં કેન્દ્રિય બેજટમાં વકીલો, પક્ષકારોના કલ્યાણ માટે 5 હજાર કરોડના વાર્ષિક બજેટની ફાળવણી કરી તેમાંથી વીમા કવચ, જુનિયર વકીલોને […]

Read More
67920899

ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના વધુ બે કેસ પણ સિવિલમાં H1N1 ટેસ્ટ થતાં નથી

February 13, 2019

ગાંધીનગર  : ગાંધીનગર શહેર અને જિલ્લામાં મળીને સ્વાઇન ફ્લૂના પોઝિટીવ કેસની સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. પાટનગરમાં અને નાના ચિલોડા ગામે એમ બે કેસ મંગળવારે નવા મળી આવ્યા હતા. સ્વાઇન ફ્લૂનો રોગચાળો કહેર મચાવી રહ્યો છે. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે જ્યાં મેડિકલ કોલેજ પણ કાર્યરત હોવા છતાં અહીં એચ1એન1 મતલબ કે સ્વાઇન ફ્લૂના […]

Read More
rahul-gandhi

રાહુલની જનઆક્રોશ રેલીને સફળ કરવા કોંગ્રેસે ધારાસભ્યોને મોકલ્યા

February 13, 2019

ગાંધીનગર:  એકબાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે ‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’ અભિયાનનો આરંભ કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ત્યારે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જનઆક્રોશ રેલીને સંબોધીને ગુજરાતમાં પ્રચારનો આરંભ કરશે. જનઆક્રોશ રેલીને સફળ કરવા માટે કોંગ્રેસે સરપંચથી લઇને ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ પ્રયત્નો […]

Read More
dhanani

ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી યુવાનો માટે રોલ મોડલ.

February 13, 2019

ગાંધીનગર : ગુજરાતમાં સાવ પતી ગયેલી મનાતી કોંગ્રેસ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અચાનક બેઠી થઈ ગઈ અને ભાજપને હંફાવીને 77 બેઠકો સુધી પહોચી ગઈ. ગુજરાત કોંગ્રેસે એવી જોરદાર લડત આપી કે, ગુજરાતમાં ભાજપ માંડ માંડ સત્તા જાળવી શક્યો. ગુજરાત કોંગ્રેસની આ લડાયકતા અને પુનર્જન્મ જેમને આભારી છે તેવા નેતાઓમાં એક યુવા નેતા પરેશ ધાનાણી છે. […]

Read More
IMG_20190116_143736

વાઇબ્રન્ટ સમિટમાંથી આ ગુજરાતી ઉદ્યોગપતિના નામની થઈ બાદબાકી, મોદીની છે નજીક, જાણો વિગત.

January 16, 2019

ગાંધીનગરઃ ગુજરાતમાં 2003માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ભાગ લેતા આવેલા અનિલ અંબાણીને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સરકારે જાહેર કરેલા આમંત્રિત ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ નથી. રાફેલ ડીલના કારણે તેમનું નામ ગુમ હોવાની હાલ ચર્ચા થઈ રહી છે. આ અંગે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ દાસે એક અંગ્રેજી ન્યૂઝ પેપર સાથે વાત […]

Read More