National

IMG_20190215_202609

દુઃખદ સમયમાં સમગ્ર વિપક્ષ સૈન્ય અને સરકાર સાથે છે : રાહુલ ગાંધી

February 15, 2019

દિલ્લી: જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભયાવહ હુમલામાં દેશનાં જવાનો વિરગતી પાડી ગયા છે. આ અતિસંવેદનશીલ સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અને પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહે એક પ્રેસ કોન્ફેરન્સ કરી દેશનાં શહિદ જવાનો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, આ એક દુખદ ઘટના છે, આતંકવાદીઓ આ પ્રકારનાં હુમલા કરી આપણા દેશને વહેચવાનો પ્રયત્ન કરી રહ્યા […]

Read More
IMG_20190109_224017

નોટબંધી સમયે થયેલ મોતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય પાસે નથી

February 14, 2019

નવી દિલ્હીઃ વર્ષ 2016માં સરકાર તરફથી નોટબંધી કર્યા બાદ દેશભરમાં અનેક લોકોના મોત થવાના મામલે સામે આવ્યા હતા. પરંતુ હવે PMOનું કહેવું છે કે, સરકારની પાસે આ મોત વિશે કોઈ જાણકારી નથી. PMOએ આ જાણકારી કેન્દ્રિય માહિતી કમીશનને આપી છે. નોંધનીય છે કે, કેન્દ્રીય માહિતી કમીશનને આ મામલે એક આરટીઆઈ અરજીકર્તીની અરજી પર સુનાવણી કરી […]

Read More
IMG_20190214_135528

રાહુલ ગાંધી આજે ગુજરાતથી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, જાણો સમગ્ર કાર્યક્રમ

February 14, 2019

ધરમપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં […]

Read More
images (1)

CAG રિપોર્ટથી સ્પષ્ટ થયું, રાફેલ પર રક્ષામંત્રી સંસદમાં ખોટું બોલ્યા : રાહુલ ગાંધી

February 13, 2019

નવી દિલ્હી : રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કેગ રિપોર્ટ પ્રમાણે નિર્મલા સિતારમણ સંસદમાં ખોટું બોલ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, આ ડીલમાં ગપલું થયું છે અને તે કોઇ પણ રીતે છુપાવી શકાશે નહી. ઓફિસરશાહી, વાયુસેના અને […]

Read More
rahul-gandhi

રાહુલની જનઆક્રોશ રેલીને સફળ કરવા કોંગ્રેસે ધારાસભ્યોને મોકલ્યા

February 13, 2019

ગાંધીનગર:  એકબાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે ‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’ અભિયાનનો આરંભ કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ત્યારે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જનઆક્રોશ રેલીને સંબોધીને ગુજરાતમાં પ્રચારનો આરંભ કરશે. જનઆક્રોશ રેલીને સફળ કરવા માટે કોંગ્રેસે સરપંચથી લઇને ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ પ્રયત્નો […]

Read More
dhanani

ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી યુવાનો માટે રોલ મોડલ.

February 13, 2019

ગાંધીનગર : ગુજરાતમાં સાવ પતી ગયેલી મનાતી કોંગ્રેસ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અચાનક બેઠી થઈ ગઈ અને ભાજપને હંફાવીને 77 બેઠકો સુધી પહોચી ગઈ. ગુજરાત કોંગ્રેસે એવી જોરદાર લડત આપી કે, ગુજરાતમાં ભાજપ માંડ માંડ સત્તા જાળવી શક્યો. ગુજરાત કોંગ્રેસની આ લડાયકતા અને પુનર્જન્મ જેમને આભારી છે તેવા નેતાઓમાં એક યુવા નેતા પરેશ ધાનાણી છે. […]

Read More
IMG_20190118_124232

કુંભમેળો પૂર્ણ થયા બાદ નાગા સાધુઓ ક્યાં જતા રહે છે ? જાણો રહસ્ય.

January 18, 2019

  નાગા સાધુઓની દુનિયા ઘણી રહસ્યમયી હોય છે. કુંભ શરૂ થતા જ ક્યાંક અચાનકથી પ્રકટ થઇ જાય છે અને પૂરુ થતાની સાથે ક્યાંક ગાયબ થઇ જાય છે, જે પછી તેઓ આગામી કુંભ કે અર્ધકુંભમાં જ જોવા મળે છે. આજે અમે નાગા સાધુઓની આવી જ રહસ્યમયી દુનિયા વિશે જણાવવા જઇ રહ્યા છે, જેના વિશે ભાગ્યે જ […]

Read More
IMG_20190116_162340

ઓહ હો…ભાજપનાં માળખામાં ફરી ભંગાણ: 23 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનાર નેતાએ અમિત શાહને રાજીનામું મોકલ્યું.

January 16, 2019

અરુણાચલ : લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીને ભારે ઝટકો લાગ્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગેગાંગ અપાંગે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનુ રાજીનામું ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોકલ્યું છે. તેમણે આ સાથે ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે ભાજપને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જરૂર છે. તેમના રાજીનામામાં તેઓ […]

Read More
IMG_20190116_143736

વાઇબ્રન્ટ સમિટમાંથી આ ગુજરાતી ઉદ્યોગપતિના નામની થઈ બાદબાકી, મોદીની છે નજીક, જાણો વિગત.

January 16, 2019

ગાંધીનગરઃ ગુજરાતમાં 2003માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ભાગ લેતા આવેલા અનિલ અંબાણીને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સરકારે જાહેર કરેલા આમંત્રિત ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ નથી. રાફેલ ડીલના કારણે તેમનું નામ ગુમ હોવાની હાલ ચર્ચા થઈ રહી છે. આ અંગે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ દાસે એક અંગ્રેજી ન્યૂઝ પેપર સાથે વાત […]

Read More
IMG_20190115_212927

ગુજરાતના કયા બે હાઇવેના બાંધકામમાં ઝડપ કરવા કેન્દ્રએ આદેશ કર્યો. જાણો

January 15, 2019

ન્યુ દિલ્હી : ભારતમાં ત્રણ મોટા એક્સપ્રેસ હાઇવે ઉપર કેન્દ્રની નજર મંડાઇ છે. એક માર્ગ દિલ્હીથી મુંબઇનો છે અને બીજો અમદાવાદ એટલે કે વડોદરાથી મુંબઇનો છે જ્યારે ત્રીજો માર્ગ અમદાવાદથી ધોલેરાનો છે. આ ત્રણેય માર્ગો કેન્દ્ર સરકાર માટે અતિ મહત્ત્વના છે જેને આગામી ત્રણ વર્ષમાં પૂરાં કરવાના કેન્દ્રએ આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતને આદેશ […]

Read More