CAAવિવાદ : ધાનાણી બોલ્યા- ધારા ૩૭૦ અને રામ મંદિર મામલે સફળ રહેલી સરકાર બેરોજગારી, ખેડૂતો મુદ્દે અસફળ
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કેન્દ્રના સિટિઝન એમેન્ડમેન્ટ એક્ના સમર્થનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો
Read More