17 વર્ષે જ આ એક્ટ્રેસે આપ્યા Hot સીન, Bold તસવીરો શૅર કરી આવી’તી ચર્ચામાં
મુંબઇઃ પોર્ન સ્ટાર્સથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોને અનેક લોકોને ઇન્સપાયર કર્યા છે. એમાંથી જ એક છે નેપાળી એક્ટ્રેસ અર્ચના પનેરૂ. અર્ચના નેપાળની સની લિયોન તરીકે ફેમસ છે. સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટર પર આપત્તિજનક ફોટોઝ શૅર કર્યા પછી તે ચર્ચામાં આવી હતી. અર્ચના સાથે તેની મોમ સુનિતા પણ એડલ્ટ ઇન્ડસ્ટ્રિ સાથે જોડાયેલી છે.
હોટ તસવીરો પોસ્ટ કરી આવી ચર્ચામાં
– 17 વર્ષની અર્ચના ભાસી, ભીમદત્તા (નેપાળ)ની રહેવાસી છે. હાલ તે કાઠમાંડૂમાં રહે છે.
-અર્ચનાએ માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે તે લિટલ બુદ્ધ સ્કુલમાં 10માં ધોરણમાં હતી ત્યારે તેને સ્કૂલમાંથી બહાર કરવામાં આવી હતી.
-અર્ચના MNR પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ બ્યૂટી કોન્ટેસ્ટની 2nd રનરઅપ પણ રહી છે. અભ્યાસ છોડ્યા પછી તેણે મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.
-પોતાની હોટ તસવીરો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને લાઇમલાઇટમાં આવી હતી.
મા-દીકરીની થઇ ચૂકી છે ધરપકડ
-સપ્ટેમ્બર 2015માં અર્ચનાએ સોશ્યિલ મીડિયા પર પોતાના સેન્સેશનલ ફોટોઝ શૅર કરવાનું ચાલુ કર્યું હતું.
-થોડા જ સમયમાં તે ઇન્ટરનેટ પર ફેમસ થઇ હતી. તે સની લિયોનીને પોતાની રોલ મોડલ માને છે.
-આપત્તિજનક ફોટોઝ શૅર કર્યા બાદ તેના વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને અને તેની મોમ સુનીતાની પણ ધરપકડ કરી હતી.
-નોંધનીય છે કે 2008માં નેપાળ શિફ્ટ થતાં પહેલા અર્ચનાની મોમ સુનીતાએ ભારતમાં અનેક વર્ષ સુધી કામ કર્યું છે.
-ઇન્ટરનેટ પર અર્ચના અને તેની મોમની અનેક આપત્તિજનક તસવીરો જોવા મળે છે.
એક ફિલ્મના લે છે 4.5લાખ
-અર્ચનાએ પોતાના મોડલિંગ કરિયરની શરૂઆત મ્યૂઝિક વીડિયોથી કરી હતી. જેમાં તે પોતાની મોમ સુનીતા પનેરૂ અને ભાઇ હરીશ સાથે જોવા મળી હતી.
-જેવી અર્ચના સ્કેન્ડલ્સના કારણે ચર્ચામાં આવી કે તરત જ તેની મોમ સુનીતાએ ઇન્ટરનેટ પર બોલ્ડ ફોટોઝ શૅર કરવાનું ચાલુ કર્યું. થોડા મહિનાઓ પછી તે ધર્મ બદલીને હિંદૂમાંથી ક્રિશ્ચિયન બની.
-તેની પોપ્યુલારિટીની ખરાબ ઇમેજ જોઇને ડિસેમ્બર,2015ના રોજ તેના સમુદાયના લોકોએ અર્ચના અને તેની મોમ સુનીતાને બિરાદરીની બહાર મુક્યા હતાં. આ પછી તે કાઠમાંડૂ શિફ્ટ થયા હતાં.
– ફેબ્રુઆરી 2016માં તેણે ટ્વિટર પર ડેબ્યૂ ફિલ્મ ‘જિસ્મ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 2017માં રીલિઝ થઇ. રિપોર્ટ્સ અનુસાર અર્ચના એક ફિલ્મ માટે 4.5 લાખ જેટલી ફી લે છે.
-અર્ચના ડર્ટી ટોક કરીને પણ કમાણી કરી ચૂકી છે. તેણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ડર્ટી ટોક કરીને તેણે માત્ર 2 દિવસમાં 85 હજાર રૂપિયાની કમાણી કરી હતી.