સમર્પણ ફાઉન્ડેશન દ્વારા બાળકોને સ્વેટર તથા ફૂડ પેકેટનું વિતરણ
ગાંધીનગર :
ગાંધીનગરની સેવાભાવી સંસ્થા એવી સમર્પણ ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવા ના ભાગ રૂપે તારીખ 28/01/2021 ના રોજ સેકટર 13 ખાતે આવેલ આંગણવાડી ના 60 બાળકો ને સ્વેટર તથા ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવેલ હતું.