ગાંધીનગર

સ્થાનિક ચૂંટણીને પગલે GPSC પરીક્ષાની તારીખોમાં ફેરફાર

GANDHINAGAR :

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ચૂંટણીની તારીખોને કારણે જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વર્ગ 1 અને 2ની મુખ્ય પરીક્ષાની તારીખોમાં બદલાવ કરવામાં આવ્યો છે. 14 – 16 અને 18 ફેબ્રુઆરીના રોજ લેવાનારી પરીક્ષાની તારીખો બદલાઈ છે. હવે પછી 9 -12 અને 14 માર્ચના રોજ આ પરીક્ષા યોજાશે. જયારે 14 માર્ચના રોજ લેવાનારી પરીક્ષા 11 એપ્રિલના રોજ લેવાશે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x