રાષ્ટ્રીય

કોરોનાના દર્દી વધતા રહેશે તો ફરી લોકડાઉન

મુંબઈ :
અમરાવતીમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. એ જ પૃષ્ઠભૂમિ પર, જો કોરોના દર્દીઓની સંખ્યા વધે તો લોકડાઉન થઈ શકે છે, એવા શબ્દોમાં મુંબઈના પાલકમંત્રી અસલમ શેખ એ ચેતવણી આપતા જણાવ્યું હતું. મુંબઈમાં લોકડાઉનના પ્રશ્ને અલગ અલગ ચર્ચા કરવામાં આવે છે. કોરોના ચેપને રોકવા માટે ખાસ કાળજી લેવી જ જોઇએ, એમ તેમણે ઉમેર્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x