આંતરરાષ્ટ્રીય

toyota એ રજૂ કરી નવી `sexy’ લૂકની કૈમરી, જાણો કેમ છે આ બેસ્ટ સેલિંગ કાર

toyota_camery-01_14874339

શિકાગોઃ

શિકાગો ચાલતા ઓટો શોમાં જાપાનની ઓટોમોબાઇલ કંપની ટોયોટા મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ અકિયો ટોયોડાએ ઓલ ન્યુ 2018 કૈમરીને `સેક્સી’ નામ આપ્યું છે. શિકાગો ઓટો શોમાં ટોયોટાની નવી કૈમરીની સાથે આશરે 50 કારો, ટ્રક્સ અને એસયુવીને શો કેસ કરવામાં આવી છે. આ શો 22 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

ટોયોટાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે કૈમરી છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં બેસ્ટ સેલિંગ કારછે અને બે વર્ષથી કાર્સ.કોમની `મોસ્ટ અમેરિકન મેઇડ’ કાર મનાય છે. શિકાગોમાં આ કારને પ્રથમવાર શોકેસ કરવામાં આવી છે. કંપનીએ આ કારના લૂકને રીડિઝાઇન કરીને તેની સ્ટાઇલને અંદર અને બહારએમ બંને જગ્યાથી બદલી છે. ટોયોટાની નવી કૈમરીનું વેચાણ 2017ના અંતથી શરૂ થઇ શકે છે….

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x