ગાંધીનગર

દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા છાશ વિતરણ કેમ્પનું આયોજન કરાયું

ગાંધીનગર :

તારીખ – ૦૮/૦૪/૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ-ગાંધીનગર દ્રારા પથિકા આશ્રમ સર્કલ પાસે,સેકટર-૭,ગાંધીનગર ખાતે ફ્રી ઠંડી અને મસાલેદાર છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત અવર જવર કરતી ૫૦૦ જેટલી જાહેર જનતાએ આ સેવાનો લાભ લીધો હતો.

વર્તમાન પરિસ્થિતી ને ધ્યાને રાખીને સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x