કેજરીવાલ : ચૂંટણી આયોગ મને 72 કલાક માટે ઇવીએમ આપે હું જણાવીશ શું શું થયું છે
arvind kajrival abt evm
ઇવીએમ માં ગડબડી ને લઇને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણી આયોગને ચેલેન્જ કરી છે કે કેજરીવાલે ચૂંટણી આયોગને ચિઠ્ઠી લખી જણાવ્યું કે આપના ઇવીએમમાં કોઇ રીડ અને રી રાઇટ નથી કરી શકતા
આપ મને 72 કલાક માટે મશીન આપો હું બતાવી આપીશ કે આમાં શું શું થયું છે. રાજૌરી ગાર્ડનમાં પમ વોટર વૈરીફાઇડ પેપર ઓડિટ ટ્રેલ વીવીપેટ મશીન યૂપી થી મંગાવાઇ રહી છે. કેજરીવાલે માંગ કરી છે કે બેલેટ પેપટ દ્વારા ચૂંટણી કરાવી જોઇએ.
ઉલ્લેખનિય છે કે, એમપીમાં વીવીપીએટી મશીનો ના ટ્રાયલ ને લઇને વાઇરલ થયેલ વિડીયો પછી ઇવીએમ ને લઇને તરેહ તરેહ ના સવાલો ઉઠયા છે. ભિંડ માં આ મશીન માં બે અલગ અલગ બટન દવાવવા ઉપર ભાજપ ને વોટ ની પરચી નીકળી હતી. બસપા સુપ્રિમો માયાવતી પહેલા થી જ યૂપી ચૂંટણીમાં ગડબડ નો આરોપ લગાવ્યો હતો. અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માંગ કરી હતી.