આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

શ્રીનગર : સીઆરપીએફ ના જવાનો ઉપર આતંકીઓ દ્વારા ફાયરીંગ

fyering crpf shrinagar
કાશ્મીર ઘાટીમાં એકવાર ફરી આતંકીયો દ્વારા સીઆરપીએફ ના જવાનો ને નિશાન બનાવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે આતંકીયો દ્વારા સીઆરપીએફ ના એક કાફલા ઉપર અંધાધૂંધ ફાયરીંગ થઇ હતી. હુમલો શ્રીનગર પાસે સેમપોરા વિસ્તારના પંથાચોક પાસે થયો હતો. હુમલો તે સમયે થયો જયારે જવાન શ્રીનગરમાં પોતાની ચૂંટણી ફરજ માટે જઇ રહ્યા હતા. ઘાયલ બધા જવાનોને સેનાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલા બાદ પુરા વિસ્તારને ઘેરી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હુમલામાં અકે છોકરી પણ ઘાયલ થઇ હતી.
આતંકીઓના હુમલા પછી સેના, સીઆરપીએફ અને સ્થાનીય પોલીસે તમામ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x