ગુજરાત

કેપીટલ ઈવી દ્વારા કોરોના ના દર્દીઓ માટે મફત કેબ સેવા ઉપલબ્ધ

કેપીટલ ઈવી એ અત્યાર નો કોરોના ટાઇમ ને ધ્યાન માં લઈને કોરોના વૉરીઇયર્સ તથા કોરોના પેસન્ટ માટે ફ્રી સેવા આપી રહ્યા છીએ. તેમ લગભગ 30 ઇલેક્ટ્રીક વાહનો સાથે આ સેવા સોપ્રથમ ગાંધીનગર માં અને ત્યાર બાદ અમદાવાદ આ સેવા ચાલુ છે. હાલ માં જયારે કોરોના ના દર્દીઓ માં ભયંકર વધારો થઈ રહ્યો છે ત્યારે કેપીટલ ઈવી દ્વારા માનવતાવાદી સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવા નો ઉદેશ ફક્ત લોકસેવા કરવાનો છે ત્યારે ગાંધીનગરમાં સારા એવા પબ્લીક નો અભિપ્રાય મળી રહ્યો છે. જ્યારે કેપીટલ ઈવી દ્વારા આ સેવા ચાલુ કરવામાં આવી છે ત્યારે કોઈપણ વ્યકિત આ સેવા નો ઉપયોગ ઓનલાઇન તથા કોલ કરી ને બુકિંગ કરી કરી શકે છે.
કેપીટલ ઈવી ની સ્થાપના 2019 માં સંજય ભાઈ પટેલ તથા ટીમ દ્વારા કરવા માં આવી હતી. આ કંપની નો મુખ્ય ઉદેશ પર્યાવણ ને બચાવવા પોલ્યુશન ને ઓછું કરવાની પહેલ કરી છે. આ સાથે આ કેપીટલ ઈવી માં આશરે 50 ઇલેક્ટ્રીક ગાડી ઓ તથા ઇલેક્ટ્રીક ઓટોરીક્ષા થી આ સર્વિસ ગાંધીનગર તથા અમદાવાદ અને ટુંક સમય માં આખા ગુજરાત માં ચાલુ કરવા માં આવશે. આ સર્વિસ ચલાવવા માટે કેપીટલ ઈવી પોતા ના ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરી રહ્યા છીએ અને ત્યારે હાલ માં ગાંધીનગર, અમદાવાદ માં કાર્યરત છે.
કેપીટલ ઈવીને ભારત સરકાર દ્વારા સ્ટાટપ ઈન્ડીયા તથા લોકલ ગુજરાત માં ઓનલાઇન તથા ઓફલાઇન સર્વિસ આપી રહ્યા છીએ.
આ સર્વિસ નો ઉપયોગ કરવા માટે તમે આ નંબર 88-666-55-666 તથા ગૂગલ પ્લે સ્ટોર માંથી કેપીટલ ઈવી ની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમજ capitalev.in પરથી બુક કરી આ સેવા નો લાભ લઈ શકો છો.
આ સેવા પેટ્રોલ, ડીઝલ, સી. એન. જી કરતાં લગભગ 30% જેટલી ઓછી કિમત માં સારી ગાડી, ટ્રેઈનેડ ડ્રાઈવર તથા ફુલ્લી સેનેટાઈજ કેબ ઉપલબ્ધ કરાવાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x