ગુજરાત

વિસાવદર તાલુકા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી મિટિંગ

આજરોજ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા મત વિસ્તારના વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વિસ્તૃત કારોબારી મિટિંગ આયોજન કરવામા આવ્યું છે જેમા સાંજે ૪ વાગે સુંદરબાગ વિસાવદર ખાતે વિસ્તૃત કારોબારી મિટિંગ નુ આયોજન સે જેમા ગુજરત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિકભાઈ પટેલ તેમજ જૂનાગઢ જીલ્લા ના ધારાસભ્યો અને ગિર સોમનાથ જિલ્લા ના ધારાસભ્યોની ઉપસથિતિમાં કારોબારી મિટિંગ નુ આયોજન છે જેમા વિસાવદર ભેસાણ ના ખેડૂત પૂત્ર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા આગામી દિવસોમાં કાર્યક્રમોને તેમજ યુવાનો અને વડીલો સમનવય સાથે રાખીને એક સાથે થયને મજબૂતી થી લડાઈ લડવા માટે આગેવાનો કાર્યકરો તેમજ નવા હોદ્દેદારો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેવા જણાવ્યું છે અને આગામી સમયમાં મોંઘવારી ખેડુતો તેમજ વિધાર્થી ઓનાં હકોની લડાઈ વધું મજબૂતી થી લડીને ગુજરાતને એક નવી દિશા આપવા અને ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં એક નવા જુસ્સા સાથે કાર્યકરોને અને આગેવાનોને સંબોધન.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x