રાષ્ટ્રીય

આ કારણે ISRO નું સપનું અધૂરું રહી ગયું, માત્ર 10 સેકન્ડ પહેલા જ અટકાવવું પડ્યું સેટેલાઈટ લોન્ચિંગ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ પૃથ્વીનું ધ્યાન રાખનારો ઉપગ્રહ‘EOS-03’ને ગરુવારે એટલે કે આજે વહેલી સવારે લોન્ચ કર્યો. તેને શ્રીહરિકોટાના અન્ય પરિક્ષણ સથળેથી લોન્ચ કરાયો હતો. લોન્ચના થોડા સમયમાં ઈસરો ચીફ સીવને કહ્યું કે ક્રાયોજેનિક સ્ટેજમાં ખરાબીના કારણે   ISROનું GSLV-F10/EOS-03 મિશન પૂરું થઈ શક્યું નથી.

ISROએ પણ કરી આ વાતની પુષ્ટિ
તેઓએ કહ્યું કે ઉપગ્રહનું લોન્ચ ક્રાયોજેનિક સ્ટેજના સમયે પરફોર્મન્સમાં ખરાબીના કારણે અસફળ રહ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે 2017 બાદથી ભારતીય લોન્ચમાં આ પહેલી અસફળતા છે.   ISROએ કહ્યું કે સેટેલાઈટની મુલાકાત 18.39 મિનિટની હતી પણ છેલ્લા સમયે ક્રાયોનિક સ્ટેજમાં ખરાબી આવી અને તેના કારણે ઈસરોને આંકડા મળવાનું બંધ થયું. ઈસરોના ચીફના જણાવ્યા અનુસાર EOS-3 મિશન આંશિક રીતે અસફળ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x