ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઇ છે. પોતાના જેવા સામાન્ય માણસને મુખ્યમંત્રી તરીકે તક આપી તે બદલ રૂપાણીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો