‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાં નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું ટુંકી માંદગી બાદ નિધન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા.
હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. અભિનેતાને કેન્સરની સારવાર ચાલી રહી છે. એપ્રિલ મહિનાથી આ બીમારી અંગે માલૂમ પડ્યું હતું.
તે બાદ તે શુટિંગ કરતા રહ્યા હતા. હવે ઘનશ્યામ નાયકની એક તસવીર સામે આવી છે. જે જોઇને લોકો ચોંકી ગયા છે. જોકે એક મીડિયા સાથે વાતચીતમાં તેમના દીકરાએ જણાવ્યું હતું કે હાલ તેમની તબિયત સારી છે પરંતુ હજી પણ આરામની જરૂર છે.