આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત”
સમગ્ર પદયાત્રા કાર્યક્રમનું સુંદર સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.નીરજ સીલાવટે કર્યું હતું,કુલ ૧૭ ટુકડીઓ દહેગામ તાલુકાના ૭૫ ગામોમાં પાંચ દિવસ સુધી માનનીય રાજ્યપાલશ્રી દ્વારા આપેલ વિષયો પ્રાકૃતિક ખેતી,ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ,કુરિવાજો નાબુદ,કોરોના મહામારી સામે જાગરુકતા, સ્વચ્છતા અને બેટી બચાઓ અને બેટી પઢાવવિષય પર શેરીનાટકો, રેલી અને પોસ્ટર નિદર્શન દ્વારા લોકોમાં જન જાગૃતિ પર વિવિધ કાર્યક્રમોનું પાંચ દિવસ સુધી જન જાગૃતિ અભિયાન ચલાવશે.એક ટુકડી જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓ પાંચ ગામોમાં કામ કરશે અને જાગૃતિ ફેલાવશે.
સમગ્ર પદયાત્રા કાર્યક્રમનું સુંદર સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.નીરજ સીલાવટે કર્યું હતું,કુલ ૧૭ ટુકડીઓ દહેગામ તાલુકાના ૭૫ ગામોમાં પાંચ દિવસ સુધી માનનીય રાજ્યપાલશ્રી દ્વારા આપેલ વિષયો પ્રાકૃતિક ખેતી,ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ,કુરિવાજો નાબુદ,કોરોના મહામારી સામે જાગરુકતા, સ્વચ્છતા અને બેટી બચાઓ અને બેટી પઢાવ વિષય પર શેરીનાટકો, રેલી અને પોસ્ટર નિદર્શન દ્વારા લોકોમાં જન જાગૃતિ પર વિવિધ કાર્યક્રમોનું પાંચ દિવસ સુધી જન જાગૃતિ અભિયાન ચલાવશે.એક ટુકડી જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓ પાંચ ગામોમાં કામ કરશે અને જાગૃતિ ફેલાવશે