ગુજરાત

માણસા તાલુકા પેંશનર્સ એસોસિએશન ની 32 મી વાર્ષિક સાધારણસભા યોજાઈ.

શ્રી 48 ગામ કડવા પાટીદાર સમાજ વાડી – ઉમિયાવાડી માણસા મા માણસા તાલુકા પેંશનર્સ એસોસિએશન ની 32 મી વાર્ષિક સાધારણસભા યોજવામા આવી તે એસોસિએશન ના આયોજકો મા પ્રમુખ- ભોળાભાઈ આઈ. પટેલ , ઉપ પ્રમુખ શ્રી – દશરથસિંહ બી. બિહોલા , ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ એન. પટેલ , મહામંત્રી શ્રી – બાબુભાઈ એમ.પંચાલ , મંત્રી શ્રી – ગોપાલભાઈ એમ. પરમાર , મંત્રી શ્રી- ડાહ્યાભાઈ આર.ચૌધરી , સહમંત્રી શ્રી- ગીતાબેન બી. દરજી , હિસાબનિશ – મહેનદરભાઈ પંચાલ દ્વારા કરવામા આવે છે જે કાર્યક્રમમા સભાના અધ્યક્ષશ્રી – માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ , સમારંભના પ્રમુખ શ્રી – ડી.ડી.પટેલ , સમારંભના મુખ્ય મહેમાન શ્રી ઓ મા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી , તથા ક્રિપાલસિંહ બલરાજસિંહ ચાવડા દ્વારા હાજરી આપવામા આવી હતી. અને કાર્યક્રમ શુભારંભ દરમ્યાન શ્રી આર.વી.પટેલ અંગ્રેજી મિડિયમ શાળા ના 9 મા ધોરણની દિકરીઓ દ્વારા સરસ્વતી વંદના સંગીત નૃત્ય કરવામા આવેલ હતુ જેમા પાંચ દિકરીઓ દ્વારા કરવામા આવેલ અને પછી સ્વાગત ગીત ઉપર નૃત્ય કરવામા આવેલ. અને માણસા પેંશનર્સ એસોસિએશન મા સામેલ તમામ વડીલો દ્વાર હાજરી આપવામા આવેલ હતી અને સદર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે યોજાયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x