થરાદ તાલુકા પંચાયતના બે વિસ્તરણ અધિકારી નો વિદાય સમારંભ યોજાયો
થરાદ તાલુકાના પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષ સ્થાને વિસ્તરણ અધિકારી શબ્બીર ભાઈ મન્સૂરી અને સંજય ભાઈ ની છાપી અને દાંતીવાડા બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હિતેશ ભાઈ ચૌધરી, પ્રમુખ દાનાભાઈ માળી, સરપંચ શ્રી જેતશીભાઈ પટેલ, જીલ્લા પંચાયત સભ્ય રૂપશીભાઈ પટેલ, મદનલાલ પટેલ,હેમજીભાઈ, મોતીપુરા વાળા, વશરામભાઈ રબારી મલુપુર, તલાટી કમ મંત્રી પ્રકાશ ભાઈ પટેલ ભુરાભાઈ પરમાર,, રતનશી ભાઈ, વશરામભાઈ, માધાભાઇ સુધાર,ખોખરીયા ભાઈ, કાનજીભાઈ,કાલુભાઈ, દિનેશભાઈ દેસાઈ , રણછોડભાઈ પટેલ, મનજી ભાઈ , નાગજીભાઈ,પુર્વે સરપંચ શ્રી નાગજીભાઈ ખાનપુર, તમે કોન્ટ્રાકસ્ટર તલસી ભાઈ ધુમડા , વશરામભાઈ પટેલ,ગોવાભાઈ ભાટીયા,બરકત ભાઈ સાંચોર, તમે તાલુકા પંચાયત સ્ટાફ જન દ્વારા પ્રમાણપત્ર મોમેન્ટો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું