ગાંધીનગરના ધ્યાન કોમર્સના B.Com અને M. Com નાં 5 વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં છવાયા.
ગાંધીનગર
(1) કુરેશી ફરહા B.Com Semester-3માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજાક્ર્મે
(2) પુરોહિત પ્રાચી B.Com Semester-૩ માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં9માં ક્ર્મે
(3) શાહ સ્તુતિ B.Com Semester-૩ માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 14માં ક્રમે તથા
(4) શ્વેતા સોલંકી M.Com Semester-1 માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 22માં ક્રમે
(5) પટેલ ધ્યાન B.Com Semester-૩ માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 23માં ક્રમે
DHYAN COMMERCE GROUP TUITION માં ભણતી અમારી વિદ્યાર્થિની કુ. કુરેશી ફરહા કે જે હાલ સરકારીકોમર્સ કોલેજ, સે-15, ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેણે B.Com Semester-3 માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 490માંથી 440 ગુણ મેળવી 89.80% સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેની બધાજ વિષયનીકુલ ટકાવારી 88.86% (622/700) થાય છે. આ સાથે તેણીએ ધ્યાન સરનાં માર્ગદર્શન હેઠળ statisticsમાં 70/70 તથા દર્શન સરનાં માર્ગદર્શન હેઠળ cost account માં 66/70, corporate account માં 66/70 તથા taxation માં 61/70 ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.
આ ઉપરાંત B.Com Semester-3માં ભણતી વિદ્યાર્થિની કુ.પુરોહિત પ્રાચી કે જે હાલ સરકારી કોમર્સ કોલેજ, સે-15, ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેણે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 490માંથી 421 ગુણ મેળવી 85.91% સાથે 9મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેની બધાજ વિષયની કુલ ટકાવારી 84.71% (593/700) થાય છે. આ સાથે તેણીએ statistics માં 70/70, cost account માં 66/70 અને taxation માં 63/70 ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.
આ ઉપરાંત B.Com Semester-3 માં ભણતી વિદ્યાર્થિની કુ. શાહ સ્તુતિ કે જે હાલ સરકારીકોમર્સ કોલેજ, સે-15, ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેણે B.Com Semester-3 માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 490માંથી 416 ગુણ મેળવી 84.80% સાથે 14મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેની બધાજ વિષયની કુલ ટકાવારી 83.71% (586/700) થાય છે. આ સાથે તેણીએ statisticsમાં 70/70, cost account માં 66/70,corporate account માં 62/70ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.
DHYAN COMMERCE GROUP TUITION માં ભણતી અમારી વિદ્યાર્થિની કુ. શ્વેતા સોલંકીકે જે હાલ M.Com Semester-1 Externalમાંઅભ્યાસ કરે છે તે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 600માંથી 399 ગુણ મેળવી 66.50% સાથે 22મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેણીએ ધ્યાન સરનાં માર્ગદર્શન હેઠળ B.R.M. માં 80/100 તથા દર્શન સરનાં માર્ગદર્શન હેઠળ Accounting for Managers માં 60/100, ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.
આ ઉપરાંત અમારો વિદ્યાર્થી પટેલ ધ્યાન કે જે હાલ સરકારીકોમર્સ કોલેજ, સે-15, ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેણે B.Com Semester-3માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 490માંથી 407 ગુણ મેળવી 83.06% સાથે 23મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેની બધાજ વિષયની કુલ ટકાવારી 82.57% (578/700) થાય છે. આ સાથે તેણે statisticsમાં 69/70 તથા taxation માં 64/70 ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે