ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ (IAR),ગાંધીનગર દ્વારા 2nd યુનિવર્સિટીકોન્વોકેશન સમારોહ યોજાયો.
ગાંધીનગર :
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ (IAR),ગાંધીનગર દ્વારા 2nd યુનિવર્સિટીકોન્વોકેશન સમારોહ તારીખ 27 February 2019 ના રોજ યોજવામાંઆવ્યો હતો. જેમાં વર્ષ 2018 માં ભણેલા48 વિદ્યાર્થીઓને સ્નાતક/અનુસ્નાતક ડિગ્રી થી સન્માન કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે આવેલ આ પ્રતિષ્ઠિતસંસ્થા વિવિધ એડયુકેશનલ તેમજરિસેર્ચને લગતા અભ્યાસ્ક્રમ ધરાવે છે. આસંસ્થા નો પાયો 2006 માં ભારતના પૂર્વરાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામતેમજ ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી(તત્કાલિન મુખ્ય મંત્રી, ગુજરાત) ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું
આ સમારોહના મુખ્ય મેહમાન પ્રોફેસર બેનટકર, ઓક્સફર્યુ નિવર્સિટી, UK ઘ્વારાઆ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માનકરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓનેપોતાના સપના સાકાર કરવા માટે ઉપયોગીમાર્ગદર્શન આપ્યુ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચનાપ્રેસિડેન્ટ શ્રી પ્રોફેસર રાવ દ્વારા આ સંસ્થાસાથે જોડાયેલા પ્રતિષ્ઠિત હસ્તીઓનું પણસન્માન કરવામાં આવ્યું તેમજ સંસ્થા માટેઆંતરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસ તેમજ યોગ્યનેટવર્કિંગ ની ભલામણ કરી કે જે આવનારાસમાય માં આ સંસ્થા માં ભણવા આવતાવિદ્યાર્થોઓ માટે અસરકારક અને ઉપયોગીપુરવાર થશે.
સમારોહમાં IAR દ્વારા ડો રક્ષ વીર જસરા(સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તેમજ હેડ ઓફR & D સેન્ટર, રીલાઈન્સ ઈન્ડસ્ટ્રી) ને માનદ પ્રોફેસરશીપથી સન્માનિત કરવામાંઆવ્યા
ડો.રક્ષ દ્વારા ભારતમાં વિવિધઇન્ડસટ્રીઅલ ઓપેરશનમાં મહત્વપૂર્ણયોગદાન છે જે આંતરાષ્ટ્રીય કક્ષાએખ્યાતનામ છે.