ગાંધીનગરગુજરાત

GPSC દ્વારા ક્લાસ -૧, ૨ ની જગ્યાઓ માટે મોટી ભરતી, ક્લાસ-૧ ઓફિસર બનવા કરો અરજી

ગાંધીનગર :

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ – 1 અને વર્ગ – ૨ ની ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ – 1 અને વર્ગ – ૨ ની કુલ 388 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. Dy.S.P. ની 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઇ છે.

મદદનીશ જિલ્લા રજીસ્ટાર વર્ગ-૨ ની ૯૮ જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.

સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યા

રાજ્યવેરા અધિકારીની 67 જગ્યા

શ્રમ અધિકારીની 28 જગ્યા

લઘુભુસ્તર શાસ્ત્રી વર્ગ ૩ ની ૪૪ જગ્યા

ઉમેદવારો 24 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

આ તમામ (Latest gpsc Advertisement) ભરતીઓના ફોર્મ gpsc.gujarat.gov.in વેબ્સાઈટ પરથી ભરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x