રાષ્ટ્રીય

આવતીકાલે મુંબઈ એરપોર્ટ 6 કલાક માટે રહેશે બંધ

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17 ઓક્ટોબરે 6 કલાક માટે સંપર્ણપણે બંધ રહેશે. એરપોર્ટ ઓપરેટરે જણાવ્યા અનુસાર મુંબઈ એરપોર્ટ પર બંને રન-વેની જાળવણીનું કામ મંગળવાર, 17 ઓક્ટોબરના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે.મુંબઈ એરપોર્ટ પર દરરોજ લગભગ 900 ફ્લાઈટ્સ લેન્ડ અને ટેક ઓફ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x