ગાંધીનગરરાષ્ટ્રીય

2028 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે ભારત, જાણો ઈસરો પ્રમુખે શું કહ્યું..

10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સંદર્ભમાં આયોજીત સંગોષ્ઠીને સંબોધન કરતી સમયે ઈસરો પ્રમુખે કહ્યું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, ભારત પોતાની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરતા 2028 સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા માગશે. આપણે અત્યારની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરતા 2028 સુધીમાં પહેલું ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા માગીશું અને અમે તેને પ્રયોગશાળામાં બદલવા માગીશું જ્યાં તમે જાવ અને પ્રયોગ કરી શકો.

ઈસરો પ્રમુખે કહ્યું કે, તેની સ્થાપના બાદ ઈસરોએ એવી કંપનીઓ અને સંસ્થાઓની શોધ કરી છે, જે ભારતીય અંતરિક્ષ સ્ટેશનનો ઉપયોગ કરી શકશે અને તેના માધ્યમથી આર્થિક ગતિવિધિઓ કરી શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x