NHAIએ અપડેટ કરી FASTag પ્રોવાઈડરની યાદી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ PPBLને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે.એ પછી NHAIએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી છે. જો તમે પણ પેટીએમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તક છે. તમે ફાસ્ટ ટેગને પોર્ટ અથવા ડિએક્ટિવેટ કરી શકો છો.
NHAIની સુધારેલી યાદી
- એરટેલ પેમેન્ટ્સ બેંક
- એક્સિસ બેંક લિમિટેડ
- બંધન બેંક
- બેંક ઓફ બરોડા
- કેનેરા બેંક
- એચડીએફસી બેંક
- આઈસીઆઈસીઆઈ બેંક
- આઈડીએફસી ફર્સ્ટ બેંક
- ઇન્ડસઇન્ડ બેંક
- કોટક મહિન્દ્રા બેંક
- પંજાબ નેશનલ બેંક
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- યસ બેંક
- અલ્હાબાદ બેંક
- એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- સિટી યુનિયન બેંક લિમિટેડ
- ફેડરલ બેંક
- ફિનો પેમેન્ટ બેંક
- ઈન્ડિયન બેંક
- ઈન્ડિયન ઓવરસીઝ બેંક
- કર્ણાટક બેંક
- દક્ષિણ ભારતીય બેંક
- સિન્ડિકેટ બેંક
- યુકો બેંક
આ બેંકો અને NBFC સંસ્થાઓ સિવાય ફાસ્ટેગ સેવા અન્ય કેટલીક બેંકોમાં પણ ઉપલબ્ધ છે.