બ્રાઝિલમાં પૂર અને વરસાદને કારણે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત, 57થી વધુના મોત અને હજારો લોકો થયા ગુમ
બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલ માં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તા ખરાબ રીતે ધોવાઈ ગયા છે. હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દક્ષિણના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલ માં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તા ખરાબ રીતે ધોવાઈ ગયા છે. હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.