રાષ્ટ્રીય

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરશે, ગેનીબેન ઠાકોર રહેશે હાજર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો દ્વારા લડત ચલાવાઈ રહી છે. આજે પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત 1500 કાર્યકરો પોલીસ કિમશનર ઓફીસનો ઘેરાવનો કાર્યક્રમનો કોલ આપ્યો છે અને ૨૫મી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આ કાર્યક્રમમાં અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો, પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો દ્વારા લડત ચલાવાઈ રહી છે. આજે પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત 1500 કાર્યકરો પોલીસ કિમશનર ઓફીસનો ઘેરાવનો કાર્યક્રમનો કોલ આપ્યો છે અને ૨૫મી જૂને  રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આ કાર્યક્રમમાં અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો,પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x