ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માટે ભરતી.

ગાંધીનગર:
ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક બ્રિગેડ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગઈકાલે ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે શૈક્ષેણિક લાયકાત ધોરણ-10 પાસ અથવા તેથી વધુ હોવી જોઇએ. પુરુષની ઉંચાઇ પાંચ ફૂટ, પાંછ ઇંચ હોવી જોઇએ જ્યારે મહિલા ઉમેદવારો માટે પાંચ ફૂંટ ઉંચાઇ હોવી જોઇએ.

આ માનદ સેવકો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનાં રહિસો હોવા જોઇએ. આ ઉપરાંત, જાહેરાતમાં જણાવ્યા મુજબ, જે ઉમેદવારે એન.સી.સી. એન.એસ.એસ. કે રક્ષાશક્તિ યુનિવર્સિટીનાં ઉમેદવાર હોય તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમત-ગમત પ્રમાણિત તથા વધુ ઉંચાઇ અને બાંધા ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.

લેખિત પરીક્ષાલેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. મેરિટ લીસ્ટજરૂરી ટેસ્ટ પૂરી થયા પછી આખરી મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x