ગાંધીનગર

ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ.

ગાંધીનગર :
ગાંધીનગરમાં LCBની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે નકલી કોલ સેન્ટર ઝડપી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બે જુદી-જુદી વેબસાઈટના માધ્યમથી એસ્કોર્ટ સર્વિસ આપવાના નામે આ આરોપીઓ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા. પોલીસની પ્રાથમિક પુછપરછમાં દિલ્લીના વધુ 2 શખ્સો આ નકલી કોલ સેન્ટરના સાગરીત હોવાનું તપાસમાં આવ્યું છે. પોલીસે હાલ 7 મોબાઈલ અને 1.28 લાખની રોકડ જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x