ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી. જેમાં આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
વિરાટ કોહલી
શ્રેયસ ઐય્યર
કે એલ રાહુલ
હાર્દિક પંડ્યા
અક્ષર પટેલ
વોશિંગ્ટન સુંદર
કુલદીપ યાદવ
મોહમ્મદ શમી
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ
યશસ્વી જયસ્વાલ
રિષભ પંત
રવિન્દ્ર જાડેજા
ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ટીમ :
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
વિરાટ કોહલી
શ્રેયસ ઐય્યર
કે એલ રાહુલ
હાર્દિક પંડ્યા
અક્ષર પટેલ
વોશિંગ્ટન સુંદર
કુલદીપ યાદવ
મોહમ્મદ શમી
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ
યશસ્વી જયસ્વાલ
રિષભ પંત
રવિન્દ્ર જાડેજા
હર્ષિત રાણા (ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝમાં રમશે)