ગાંધીનગર

ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ

મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-IIની કામગીરીને લઈ ગાંધીનગરમાં ચ-૫ સર્કલથી ઘ-૫ સર્કલ ખાતે સુધી રેલીંગની કામગીરી કરવાની છે, જેને લઈ આ રોડ 3 માસ સુધીના સમયગાળા માટે બંધ રહેશે, જેમાં લોકોને અગવડતા ન પડે તે માટે રોડ ડાયવર્ઝન માટે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x