ગાંધીનગર

ગાંધીનગર ખાતે “સમાવેશી ભારત કી ઓર એક દિવ્યાંગ યાત્રા”પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ

ગાંધીનગર, સેક્ટર-11 જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સવારે 10:00 કલાકે દિવ્યાંગ બાળકો માટે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રાની શરૂઆત પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયાએ યાત્રાને લીલી જંડી આપીને કરાવી હતી. દિવ્યાંગજનો માટે “YES TO ACCESS” મોબાઇલ APP ની માહિતીનો સઘન પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં કુલ 50 દિવ્યાંગ બાળકો જોડાયા હતા. યાત્રા જિલ્લા કલેકટર કચેરી થી શરૂ થઈ જે.એમ. ચૌધરી શાળા સુધી યોજવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x