આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આજે આવી જશે. જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આજે સ્પષ્ટ થશે. આજે 10 વાગ્યાની આસપાસ બધી બેઠકો પર વિજેતાઓના નામ સ્પષ્ટ થઈ જશે.