રાષ્ટ્રીયવેપાર

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા થઈ સરળ

સરકારે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે મેરેજ સર્ટિફિકેટ વગર પણ પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરી શકાશે. આ માટે અરજદારે Annexure J માં લગ્નનો ફોટો અથવા સંયુક્ત ફોટો અપલોડ કરવાનો રહેશે, જેના પર બંનેની સહી હોવી જરૂરી છે. આ ફોટોને લગ્નના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. અરજદારે પોતાનું નામ, આધાર કાર્ડ નંબર, વોટર આઇડી નંબર અને પાસપોર્ટ નંબર પણ રજૂ કરવાના રહેશે. આ નિર્ણયથી લગ્ન નોંધણીની જટિલ પ્રક્રિયાથી લોકોને રાહત મળશે અને પાસપોર્ટ સંબંધિત કામગીરી સરળ બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x