નાદીસણ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ માંથી 8 જુગારી ઝડપાયા
મોડાસાનાટીટોઇ પોલીસ સ્ટેશન પીઆઈ એઆઈ ચાવડા સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે નાદીસણ ગામના જયેન્દ્રસિંહ પદમસિંહના નંદેશ્વર મહાદેવ મંદિર નજીકની તળાવની કિનારે આવેલ ફાર્મ હાઉસમાં ગંજી પાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમાડાતો હોય રેડ કરતા જુગાર રમતા આઠ નબીરાઓને પકડી રૂ૭૪૨૦૦/નો મુદ્દા માલ તથા એક અટ્રીકા ગાડી પાંચ લાખની મળી ૫૭૪૨૦૦/નો મુદ્દામાલપમ જપ્ત કર્યો અને આઠ જુગારીઓને જેલ હવાલે કરેલા હતાં
પકડાયેલા આરોપીઓમાં ્્
(૧) મહંમદરફીક કાસમમિયા કાજી કાજીવાડા મોડાસા
(૨) નારણ વાલજી દેવીપુજક રબારીવાસ મોડાસા
(૩) ફિરોજ અબ્દુલ કરીમ મણીયાર મોડાસા
(૪) અનવર હુસેન અહેમદભાઈ ટીંટોઇયા ટીટોઈ
(૫) રવિકુમાર ધીરજભાઈ સોની મોડાસા
(૬) મહંમદ ઇનાયત કાદરભાઈ બાડી ટીટોઇ