ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં રાત્રી દરમિયાન ત્રણ લોકો પર ખાનગી ફાયરિંગ…
નિવૃત્ત પી.એસ.આઈ અને તેમના પુત્ર દ્વારા કરાયું હોય તેવી વિગત પ્રાપ્ત થઈ છેફાયરિંગ લગ્નના વરઘોડામાંથી પરત ફરી રહેલા ત્રણ લોકો પર થયું ફાયરિંગ…ચાર થી પાંચ રાઉન્ડમાં ગોળીબારમાં કર્યો9 વર્ષીય કિશોરી સહિત બે પુરૂષો ઘાયલ…૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર અર્થે ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા…અરવલ્લી જીલ્લા એલ.સી.બી, ભિલોડા પોલીસનો કાફલો ખડેપગે રહ્યો…કથીત રીતે ફાયરિંગ કરનારા વૈભવ બરંડા અને તેમના પિતા ને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી…ભાણમેર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..